મોનસુન સ્પે. પકોડા(Pakoda recipe in Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

પાટણ ના ગંજ બજાર ના સ્પે પકોડા આજે ઘેર બનાવ્યા વરસાદી મોસમ માં બહુ મજા પડે છે આ પકોડા પાઉં અને ચટણી સાથે ખાવાની
#MW3
#ફ્રાઇડ
#પકોડા

મોનસુન સ્પે. પકોડા(Pakoda recipe in Gujarati)

પાટણ ના ગંજ બજાર ના સ્પે પકોડા આજે ઘેર બનાવ્યા વરસાદી મોસમ માં બહુ મજા પડે છે આ પકોડા પાઉં અને ચટણી સાથે ખાવાની
#MW3
#ફ્રાઇડ
#પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીચણા દાળ પલાળેલી
  2. એક કટકોઆદુ
  3. મીડીયમ સાઇઝ ની ડુંગળી
  4. ૩-૪લીલા મરચા
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૨ નાની ચમચીમીઠું
  7. તેલ તળવા માટે
  8. પાવ સર્વ કરવા માટે
  9. ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પલાળેલી દાળ ને વાટી લો.

  2. 2

    તેમાં સમારેલા મરચાં અને આદુ ઉમેરો.

  3. 3

    ડુંગળી ઉમેરો

  4. 4

    સ્વાદ મુજબ મીઠું અને મરચું પાઉડર ઉમેરો

  5. 5

    તેલ ગરમ મૂકી પકોડા ઉતારી લો

  6. 6

    પહેલા ફાસ્ટ અને પછી મધ્યમ ફ્લેમ કરવી

  7. 7

    કડક થાય ત્યાં સુધી તળો

  8. 8

    આંબલી ની ચટણી અને પાવ સાથે ગરમાં ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes