કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#KD

#KD

વધુ વાંચો

બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#KD

#KD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૨ લોકો
  • 1ડુંગળી
  • 1ગ્રીન કેપ્સિકમ
  • 1લાલ કેપ્સિકમ
  • 2લીલા મરચા
  • ૧/૨ ચમચીલસણ આદુ
  • ૪કટ કરીને ફ્રાય કરેલી ઈડલી
  • ૧ વાડકીઈડલી તળવા માટે તેલ
  • ૧ ચમચીબાર્બેક્યુ સોસ
  • ૧/૨ ચમચીચમચી ખાંડ
  • ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીકેચ અપ
  • ૧ ચમચીવ્હાઈટ વિનેગર
  • સજાવટ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના ખીરા માંથી ઇડલી બનાવવી. તેને ઠંડી કરવી.

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઈડલી ને ઠંડી થયા પછી ચાર પીસમાં કાપીને ધીમા તાપે કડક ફ્રાય કરવી. એકદમ સરસ લાલ કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવા દેવી..

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડક ફ્રાય કરી પ્લેટમાં કાઢી લેવી. એકલી ફ્રાય ઈડલી પણ ચટણી જોડે બહુજ સરસ લાગે છે.

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આદુ મરચા લસણ ડુંગળી ગ્રીન કેપ્સિકમ લાલ કેપ્સીકમ ને કાપવું, થોડા લીલા ધાણા પણ કાપવા

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરીને આદુ-મરચા-લસણની ડુંગળીને સાંતળવું

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એમાં લીલા કેપ્સિકમ લાલ કેપ્સિકમ બાર્બિક્યૂ સોસ ચીલી સોસ કેચ અપ વ્હાઈટ વિનેગર સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરવું. બાર્બિક્યૂ સોસ ટેસ્ટ માં સ્વીટ હોવાથી ઓછો યા વધાર નાંખી શકો છો. મે pizzahut માંથી આવેલો સોસ વાપર્યો છે.

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી એમાં ઈડલી નાખીને બરાબર મિક્સ કરવું, થોડું લાલ મરચું અને ખાંડ ઉમેરવી, ઉપરથી ધાણા નાખીને સર્વ કરવું

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બાર્બિક્યૂ ચીલી ઈડલી સર્વ કરવા માટે રેડી છે

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ફ્રેન્ડસ મારી રેસિપી જરૂર થી બનાવજો અને લાઈક કરજો....

    બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર December 13, 2020 08:38

ટિપ્પણીઓ

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
December 13, 2020 19:10
એક દમ ટેસ્ટી
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  5. ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
  1. લીલા મરચા ના રાજસ્થાની ટપોરે(Green chilli rajasthani tapore recipe in Gujarati)
  2. સુરતી સ્ટાઇલ લીલી તુવેરનું શાક(Lili tuver nu shak recipe in Gujarati)
  3. લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
  4. આથેલા લીલા મરચાં(Pickled green chilli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221381
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close