આથેલા લીલા મરચાં(Pickled green chilli recipe in Gujarati)

Beena Tamboli
Beena Tamboli @cook_27771794

આથેલા લીલા મરચાં(Pickled green chilli recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
10 લોકો
  1. 250 ગ્રામમરચાં
  2. 50 ગ્રામરાઈ ની દાળ ના કુરિયા
  3. 2 નંગલીંબુ
  4. 1 ચમચીહળદર
  5. 50 ગ્રામતેલ
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને સાફ કરી પાણી થી સાફ કરી ને એનું બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી એને રહેવા દો.

  2. 2

    મરચાં ને બરાબર કાપી ને એના અંદર ના બિયા કાઢી નાના ટૂકડા કરવા...

  3. 3

    અને પછી મરચાં માં મીઠું અને હળદર ઉમેરીને થોડી વાર રહેવા દેવું..

  4. 4

    પછી લીંબુ, હળદર, રાઈ ની દાળ ના કુરિયા ઉમેરી એમાં તેલ થોડું ગરમ કરી અને થોડું ઠંડું પડે એટલે ટુકડા કરેલા મરચાં માં નાખી દેવું.

  5. 5

    પછી બરાબર મિક્સ કરી ને રહેવા દેવું. આપણાં આથેલા મરચાં તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Tamboli
Beena Tamboli @cook_27771794
પર

Similar Recipes