રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ અને નાના-નાના ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ તેમાં એક ટુકડો ને સુધારી નાખી દો
- 3
હવે કુકરમાં ચાર સીટી કરો.
- 4
હવે તેને ગાડી લો
- 5
એક તપેલીમાં સુ પ લઈ લો.
- 6
તેમાં મીઠો લીમડો, મીઠું, લાલ મરચું ગરમ મસાલો ગોળ બધું નાખી ઉકાળો
- 7
એક વઘરિયમાં ઘી મૂકો. ઘી થાય એટલે તેમાં જીરુ નાખી વઘાર કરો સેવક સુખ માં નાખી દો.
- 8
તૈયાર છે ટામેટા સૂપ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14318469












ટિપ્પણીઓ