કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

વધુ વાંચો

ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

#AsahiKaseiIndia
મેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ+5કલાક
6 લોકો માટે
  1. 500 મી.લી .દૂધ (ફૂલ ફેટ)
  2. 1/4 કપખાંડ
  3. 2મદયમ પાકી કેરી
  4. 1 ટીસ્પૂનમેંગો એસેન્સ અથવા વેનીલા એસેન્સ
  5. 2-4ટીપા પીળો ફૂડ કલર
  6. 1 કપમેલ્ટ ડાર્ક ચોકલેટ અથવા dairy milk
  7. 2 ટેબલસ્પૂનબદામ ના ક્રશ ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ+5કલાક
  1. 1

    સૌ પ્રથમ પાકી કેરીને પાણીથી ધોઈ, છોલીને, કાપીને,મિકસરના જારમાં પીસીને પ્યુરી તૈયાર કરી લો.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પૈનમાં દૂધ ગરમ કરવા મૂકો, દૂધને 5 થી 7 મિનિટ ધીમી આંચે પકાવી લો,ત્યાર તેમાં ખાંડ ઉમેરી ગેસની આંચ ધીમી કરી 2 મિનિટ પકાવીને ગેસ બંધ કરીને દૂધને ઠંડુ કરવા મુકો.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિકસરના જારમાં ઠંડુ કરેલું દૂધમા કેરીની પ્યુરી, મેંગો એસેન્સ, પીળો રંગ નાખીને 1 મિનિટ માટે પીસી લો.મેંગો કુલ્ફી માટેનું મિશ્રણ તૈયાર છે.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલ કુલ્ફીના મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં ભરીને ફોઈલ પેપરથી ઢાંકીને આઈસ ક્રીમની સ્ટિક લગાવીને 5 થી 6 કલાક અથવા આખી રાત માટે ફ્રીઝરમા સેટ કરવા મુકો.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક ગ્લાસમા મેલ્ટ ડાર્ક ચોકલૅટ અને બદામના ટુકડા મિક્સ કરીને ચોકો મિશ્રણ તૈયાર કરો.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સેટ કરેલ મેંગો કુલ્ફીને ફ્રીજરમાંથી મોલ્ડને બહાર કાઢી 2 મિનિટ પછી કુલ્ફીને મોલ્ડમાંથી બહાર કાઢો, ત્યારબાદ ચોકો મિશ્રણમા આગળથી ડિપ કરીને તરત જ સર્વ કરો તૈયાર છે ચોકો મેંગો કુલ્ફી.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચોકો મેંગો કુલ્ફી.

    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર June 24, 2021 09:34
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 01, 2021 03:36
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગની દાળ નો  શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
  2. જાંબુ આઈસક્રીમ (Jamun Ice Cream Recipe In Gujarati)
  3. ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  4. લોટસ બિસ્કોફ આઈસક્રીમ (Lotus Biscoff Icecream Recipe In Gujarati)
  5. બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
  1. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  2. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  3. મેંગોનડા(Mangonada Recipe In Gujarati)
  4. પીઝા (Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close