મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને 10 કલાક માટે પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ અને છની મા સૂકા કરીને ચાર પાંચ કલાક માટે મૂકવા. બરાબર પિલાઈ જાય ત્યારબાદ સાફ કરી લેવા.
- 2
કુકરમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરો થયા બાદ હિંગ તમાલપત્ર અને મરચું ઉમેરો. સમારેલી ડુંગળી ઉમેરો. એક બે મિનિટ માટે ડુંગળી સંકળાયા બાદ તેમાં લસણ અને ટામેટા ઉમેરો. ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીને 1/2 ગ્લાસ પાણી નાખી એક સીટી લગાવી લો.
- 3
- 4
તૈયાર છે મગ મસાલા ની સબ્જી તમે એને સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
-
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
મસાલા મગ જૈન (Masala Moong Jain Recipe In Gujarati)
#EB#week7#masalamoong#CookpadIndia#COOKPADGUJRATI"જે ખાય મગ એ ના ચાલે પગ" આ વર્ષો જૂની કહેવત એકદમ સાચી છે કે મગ એ સૌથી સુપાચ્ય કઠોળ છે. તે અન્ય કઠોળની સરખામણીએ ઝડપ થી રંધાય પણ જાય છે. બીજા કઠોળ કરતા તેને ઓછા સમય માટે પલળવું પડે છે. મગમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે આ ઉપરાંત પાચન ક્રિયા ને લગતા રોગો માટે તે ખૂબ જ ઉપયોગી છે નિયમિત તેનું સેવન કરવાથી જૂની કબજિયાત પણ દૂર થાય છે આ સિવાય ડાયાબિટીસ તથા મેદસ્વિતાના દર્દી પણ જો તેનું નિયમિત સેવન કરે તો તેનાથી તેમને ખાસ્સો ફાયદો થાય છે. મારા પરિવારમાં સવારના ગરમ નાસ્તા માટે વઘારેલા કોરા લીંબુ વાળા મગ એ બધાનો મનપસંદ નાસ્તો છે. મારા બાળકોને પણ આ ગરમ નાસ્તો લંચબોક્સમાં લઈ જવો ખૂબ પસંદ પડે છે સામાન્ય રીતે સવારના નાસ્તામાં અમે તેની સાથે ખાખરો અથવા તો મસાલાવાળી પૂરી સાથે ખાઈએ છીએ. Shweta Shah -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંજાબી ઢાબા સ્ટાઈલ નાં મગ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
-
-
-
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183670
ટિપ્પણીઓ