ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)

#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
(1) સૌથી પહેલા ચોખા,અડદ ની દાળ, ચણા દાળ, અને મેથી દાણા ને,2 થી 3 કલાક માટે પલાળી રાખબાનું
- 2
(2) હવે મિક્સર માં બધા નું સારું ખીરું બનાવી લેવાનું ઐયર ટાઈટ ડબા માં આખી રાત માટે મૂકી દેબાનું સબારે આ ઉત્તપમ નું ખીરું રેડી થઈ જશે
- 3
(3) હવે સૌથી પહેલા શીંગદાણા ની ચટણી બનાવી લઈસુ, સૌથી. પેહલા શીંગદાણા ને રોસ્ટ કરી લઈસુ,શીંગદાણા ઠંડા થયા પછી તેની છાલ કાળી ને મિક્સર માં નાખી ને તેમાં બે લીલા મરચા 2 ચમચી દહીં સ્વાદ અનુર મીઠું નાખી ને પીસી લેવાનું હવે એક પેનમાં 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને લીમડા નાખીને વગાર કરીશું તો પીનઅટ ચટણી રેડી છે........
- 4
(4) ઉત્તપમ માટે જે ખીરું રેડી કારીયું છે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ને તૈયાર કરીશુ....બીજી બાજુ ડુંગળી,ટામેટા,લીલા મરચાં, લીલા ધાણા, ને ઝીણા- ઝીણા કાપી લેબાનું
- 5
(5) હવે ગેશ ઉપર ઢોસા નો તવો મૂકીને ગરમ થયા પછી ઉત્તપમ નું બેટર ને ફેલાય પછી તરત કાપેલી મુકેલી બધી આઈટમ ને અના ઉપર નાખીને થવા દઈસુ તેના ઉપર થોડું તેલ લગાવીસુ અને બને બાજુ થાય taya સુધી રાઈ જોઈસુ, અને હવે ફાઇનલ તૈયાર છે...
- 6
લો તૈયાર છે સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (8)