કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC3
આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
6 લોકો માટે
  1. બીટની પ્યુરી બનાવવા માટે -
  2. 2મધ્યમ સાઈઝ બીટ
  3. 1 કપપાણી
  4. પિન્ક કણક બાંધવા માટે -
  5. 2 કપમેંદાના લોટ
  6. 2 ટેબલસ્પૂનતેલ
  7. મીઠું સ્વાદનુસાર
  8. 1/4 કપબીટની પ્યુરી અથવા જરૂર મુજબ
  9. સ્ટફિન્ગ માટે -
  10. 1 કપમગની દાળ (4-5 કલાક પલાળેલી)
  11. 2 ટેબલસ્પૂનતેલ
  12. 1 ટીસ્પૂનજીરૂ
  13. 2 ટેબલસ્પૂનબેસન
  14. મીઠું સ્વાદનુસાર
  15. 1/4 ટીસ્પૂનહિંગ
  16. 1 ટીસ્પૂનઆખા દાણા (અડધકચરા વાટેલા)
  17. 1 ટીસ્પૂનદાણાજીરું પાઉડર
  18. 1 ટીસ્પૂનઆમચુર પાઉડર અથવા 1 ટીસ્પૂન લીંબુનો રસ
  19. 1ટેબ્લેસ્પૂન વરિયાળી (અડધકચરેલી વાટેલી)
  20. 2 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  21. ગાર્નીશિંગ માટે -
  22. 1 કપઘટ્ટ વલોવેલું દહીં (મીઠું ઉમેરેલું)
  23. 1 કપકોથમીરની ચટણી
  24. 1 કપદહીં ની ચટણી
  25. 1 કપઆમલીની ચટણી
  26. 1 કપઝીણી નાયલોન સેવ
  27. 1 કપઝીણી સમારેલી ડુંગળી
  28. 1 કપઝીણા સમારેલા ટામેટા
  29. ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    બીટને છોલીને સમારીને કૂકરમાં પાણી નાખી 1-2 સીટી લગાવીને બાફી લો. પછી મિકસરના જાર મા બારીક વાટીને પ્યુરી બનાવી લો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાથરોટમા મેંદો, તેલ અને મીઠું મિક્સ કરી બીટની પયુરીથી કઠણ લોટ બાંધી લો.તૈયાર છે પિન્ક કણક 10-15 મિનિટ માટે ઢાંકીને મુકો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5 કલાક પલાળેલી મગની દાળમાંથી વધારાનું પાણી કાઢી, મિકસરના જારમા અડધકચરી વાટી લો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરી, જીરૂ, હિંગ નું વાગાર કરી બેસન ઉમેરીને મધ્યમ આંચે 2 મિનિટ સાંતળી, વરિયાળી, દણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો અને આમચુર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ અડધકચરી વાટેલી મગની દાળ ઉમેરી મિક્સ કરી,5 મિનિટ ધીમી આંચે ઢાંકણથી ઢાંકીને પકાવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્ટફિન્ગ, સ્ટફિન્ગમાંથી નાના બોલ્સ બનાવી દો. (જો બોલ્સ ના બંધાય તો 1 ટેબ્લેસ્પૂન પાણી મિક્સ કરી સ્ટફિન્ગના બોલ્સ બની જશે)

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બાંધેલા કણકમાંથી નાના લુઆ કરી એક લુઆમાંથી પૂરી વણીને વચ્ચે પુરણમાંથી તૈયાર કરેલ એક ગોળો મૂકી પૂરીને બંધ કરી ગોળ કચોરીનો આકાર હાથ વડે જ દબાવીને આપો અથવા વેલણ વડે સહેજ હળવા હાથે પૂરી વણી લો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કચોરીની કિનારી સહેજ હળવા હાથે દબાવીને પાતળી કરવી જેથી કચોરી તળતી વખતે ફૂલે.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક પેનમાં તેલ ગરમ કરી વણેલી કચોરીને એક એક કરીને નાખી ધીમી આંચે તળવા મૂકો, જયારે કચોરી ફૂલીને ઉપર આવે ત્યારબાદ બીજી બાજુ પલટાવીને કચોરીને સોનેરી રંગની તળી લો અથવા ફ્રાય કરો.કચોરીને ટીશ્યું પેપર મુકેલી પ્લેટમાં બધી ફ્રાય કરેલ કચોરી કાઢી લો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વિગ પ્લેટમાં ફ્રાય કરેલી પિન્ક કચોરી ગોઠવી, કાચોરીમાં સહેજ કાણુ પાડીને દહીં ની ચટણી, કોથમીર ચટણી, આમલીની ચટણી, સમારેલા ટામેટા અને ડુંગળી નાખી, ઝીણી નાયલોન સેવથી ગાર્નીશિંગ કરીને સર્વ કરો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી,ગરમાગરમ સર્વ કરો.

    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર July 22, 2021 15:24
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
September 21, 2021 02:06
Wooooooooow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
  2. સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
  3. લસણીયા ચટણી (Lasaniya Chutney Recipe In Gujarati)
  4. ચેરી પ્લમ પોપસિકલ (CherryPlum Popsicles Recipe In Gujarati)
  5. બ્લેક પેપર સોસ (Black Pepper Sauce Recipe In Gujarati)
  1. ઓનીયન સલાડ (Onion Salad Recipe In Gujarati)
  2. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15298518
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close