મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન

મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ર૦૦ ગ્રામ બેસન
  2. 1 વાટકીસૂકી મેથી
  3. 1 વાટકીલીલા મરચાં
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. 2 ચમચીદહીં
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીધાણા
  9. 1 ચમચીઅજમો
  10. 1 ચમચીવરિયાળી
  11. ચપટીસોડા
  12. 2 ચમચીતેલ મોણ માટે
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પાણી પ્રમાણસર
  15. ૩૦૦ ગ્રામ તેલ ગોટા તરવામાટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બાઉલમાં ખીરું તૈયાર કરો તેમાં બે સન મેથી ગરમ પાણી પલાડી ને ઉમેરો પછી તેમાં મસાલો મિક્સ કરો લીલા મરચાં મેથી ધાણા અજમો વરીયાળી દહીં ખાંડ ચપટી સોડા અથવા સાજીના ફૂલ મીઠું સ્વાદાનુસાર ગોટાનુ ખીરું તૈયાર કરો

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં ગરમા ગરમ ગોટા તરો ગોટા ડીસમા સ્વ કરો ચટણી સાથે સર્વ કરો ચોમાસામાં વરસાદ ગરમા ગરમ ગોટા ખાવાની મજા કંઇ જુડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes