ઓનીયન સલાડ (Onion Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા ને છોલી ગોળ કાપી લો,પછી તેમા લાલ મરચું,જીરું પાઉડર, મરી પાઉડર, લીબુંનૉ રસ, અને મીઠું એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો મિક્સ થઈ ગયા બાદ એક પ્લેટ માં કાઢી કોથમીર થી સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે ચટપટા ઓનીયન સલાડ,આ સલાડ ને કોઈ પણ શાક ની સાથે સવ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઓનીયન સળી સલાડ (Onion salad)
આ પંજાબી ફુડ સાથે વધુ ટેસ્ટી લાગે છે. આ મારા મોમ બહુ બનાવતા .ઝટપટ બની જાય છે ને ખાવા માં સ્પાઈસી ને ટેન્ગી લાગે છે. Vatsala Desai -
ડુંગળી ટામેટાં નું સલાડ (Onion Tomato Salad Recipe In Gujarati)
#SPRઆ એવરગ્રીન સલાડ છે, ઘરમાં આસાનીથી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે Pinal Patel -
-
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)
#RC3#Red colour#watermelon Amee Shaherawala -
-
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
##GA4#week5#સલાડ#ચટપટુ સલાડ🔺My son’s favourite salad......🥗😋 🔺કેમકે સલાડ મા મસાલા વેફર ને મસાલા સીંગ બન્ને એનું ફેવરેટ છે... 🔺આ સલાડ નાના મોટા બન્ને ને ભાવે એવું છે 🔺ગુજરાતી થાળી હોય કે પંજાબી ડીશ કે પછી રેગ્યુલર ડીશ હોય બઘા સાથે ચાલે તેવું સલાડ.....🥗 🔺આમા મસાલા સીંગ ,મસાલા વેફર,પાપડ,કાંદા , ટામેટાં , લીલી ઘાણા ,મિક્ષ કરી ને બનાવ્યું છે Rasmita Finaviya -
-
સલાડ (Salad Recipe in Gujarati)
બાળકો ને આ ખુબ જ પોષ્ટિક અને જોઈને લેવા માટે ઈચ્છા થાય છે#GA4#week5#salad Bindi Shah -
સ્પ્રિંગ ઓનીયન કેબેજ ફૈરી મસ્તી બોટ સેલેડ(Spring onion cabbage salad)
#GA4#Week11#green onion#Mycookpadrecipe 28 મારું પોતાનું જ ક્રિએશન છે. શિયાળા એમાં અત્યારે બધા શાકભાજી સરસ આવતાં હોય. એટલે શાક અને સલાડ માં અલગ અલગ વાનગી પીરસવાની અને બનાવવાની મજા આવે. સલાડ અથાણાં ફરસાણ આ બધું તો મેઈન કૉર્સ એટલે કે સંપૂર્ણ આખી થાળી નો શણગાર છે. ખાસ તો મારા પપ્પા ખૂબ શોખીન છે એટલે એ જ મારી પ્રેરણા સ્ત્રોત છે. એમને કાચું સલાડ પણ ખૂબ પ્રિય એટલે કૈક શોધી કાઢ્યું. બસ અને આજે આ મસ્તી બોટ ની લિજ્જત માણી. Hemaxi Buch -
ઓનીયન કટોરી સલાડ (Onion Katori Salad Recipe In Gujarati)
#SPR ગુજરાતી થાળીમાં સલાડ સંભારો રાયતાં નું સ્થાન મોખરે હોય છે તેમાં પણ શિયાળો આવ્યો એટલે તો નવા નવા સલાડ રેસીપી ને ચાટ કુકપેડ માંથી શીખવા ને જોવા મળશે. HEMA OZA -
-
-
-
કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14 Rekha Ramchandani -
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણી સલાડ પણ બનાવવું જોઈએ ને અહીં આજે મેં spring onion સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ઇઝી અને ચટપટું છે#GA4#Week11#greenonion Nidhi Jay Vinda -
કાંદા ટમેટા નું સલાડ (Onion Tomato Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299247
ટિપ્પણીઓ (2)