પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર બાઉલ માં નાગરવેલનાં પાન ના ટુકડા કરી લેવા તેમાં વરિયાળી, ઈલાયચી ઉમેરી કૃશ કરવું
- 2
એક પેનમાં ખાંડ લઇ તેમાં 3 ચમચી પાણી ઉમેરી ખાંડ ઓગળે એટલે તેમાં કૃશ કરેલ પાન નું મિક્સર ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેને ગાળી લેવું.
- 3
એક ગ્લાસમાં તૈયાર કરેલ સીરપ ઉમેરી તેમાં ઠંડુ દૂધ ઉમેરી મિક્સ કરવું.ઉપર પાન થી ગાર્નિશ કરી સર્વ કરવું.(દૂધ ને બદલે વેનીલા આઈસ્ક્રીમ લઈ શકો)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15321392





ટિપ્પણીઓ