દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
વરસાદની સિઝનમાં ચા સાથે ખાવાની મજા પડી જાય છે 🌈
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ચા સાથે ખાવાની મજા પડી જાય છે 🌈
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી દો ત્યારબાદ તેને મિક્સરમાં અધકચરી વાટી લો
- 2
ત્યારબાદ તેમાં ચોખાનો લોટ આદુ મરચાની પેસ્ટ કાંદા કોથમીર અને મીઠું નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 3
ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો પાટલા ઉપર ભીનો રૂમાલ મૂકી હાથની મદદથી એક ચમચી જેટલું વડા નું ખીરુ મૂકી હાથેથી પ્રેસ કરી લો ત્યારબાદ તેલમાં બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 4
તો હવે આપણા ગરમાગરમ ટેસ્ટી દાળવડા તૈયાર છે ખાવાની મજા પડી જાય છે આ વડા તમે કોકોનટ ચટણી સાથે પણ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
મલ્ટીગ્રેઇન વડા
#સ્નેક્સ#માઇઇબુક પોસ્ટ 4 વરસાદની સિઝનમાં આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય છે. Parul Patel -
-
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
મગ-અડદ વડા(mumg dal vada recipe in Gujarati)
આ વડા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.ચોમાસા મા વરસાદ પડતો હોય તો ગરમાગરમ ખાવાની મજા પડી જાય.#સુપરશેફ૩ Mosmi Desai -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MFFવરસાદની સિઝનમાં દાળવડા ન ખાઈએ તો ચાલે જ નહીં અમારે ત્યાં જુદી જુદી જાતના દાળવડા અવારનવાર બને છે આજે મેં ચણાની દાળના બનાવ્યા છે જે કાંદા થી ભરપુર છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે Kalpana Mavani -
ચણાની દાળ ના દાળવડા (Chana Dal Dalvada Recipe In Gujarati)
વરસાદ સાથે દાળવડા અને ચા ખાવાની મજા જ અલગ હોઈ છે. Kunjan Mehta -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
-
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
-
મોનસૂન સ્પેશિયલ વાટી દાળ વડા (monsoon special vati dal vada recipe in Gujarati)
#સ્નેક્સઅત્યારે વરસાદની સિઝન છે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ત્યારે આવડા ખાવાની ખૂબ જ મજા આવે છે આ ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે તેમાં કોઈ સોસ ચટણી જરૂર નથી પડતી અને આ ક્રિસ્પી વળા નાસ્તામાં ચા સાથે ખુબ જ સરસ લાગે છે parita ganatra -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15321353
ટિપ્પણીઓ (4)