કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Sonal Modi
Sonal Modi @cook_1974

#EB
Week 12
દેસાઈ વડા ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ ની પારંપારિક વાનગી છે જે દરેક શુભ તથા અશુભ પ્રસંગોમાં બનાવવામાં આવે છે.

#EB
Week 12
દેસાઈ વડા ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ ની પારંપારિક વાનગી છે જે દરેક શુભ તથા અશુભ પ્રસંગોમાં બનાવવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 સર્વિગ
  • 1 કપ જુવારનો લોટ
  • ૨ ચમચી ઘઉંનો લોટ
  • ૨ ચમચી રવો
  • ૧ કપ ખાટી છાશ
  • 1 ચમચી મેથીના કુરિયા
  • 1 ચમચી આદું-મરચાની પેસ્ટ
  • 1/2ઇંચ આદુનો ટુકડો છીણેલું
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ, રવો અને મેથીના કુરિયા લઈને મિક્સ કરો. હવે ખાટી છાસ ઉમેરી કઠણ લોટ બાંધો. છ થી સાત કલાક માટે રહેવા દેવુ.

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માં આદુ મરચાની પેસ્ટ, છીણેલું આદુ,હિંગ, હળદર, ખાંડ, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. ૫ મિનિટ ફીણી લેવું. હવે એક પેણીમાં તેલ ગરમ કરવું. થોડું થોડું ખીરું લઇ ને ગરમ તેલમાં મૂકવું અને વડા ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modi
Sonal Modi @cook_1974
પર July 28, 2021 09:50

ટિપ્પણીઓ (6)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
July 31, 2021 14:03
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દેસાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  3. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  4. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  5. સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
  1. પલ્યો
  2. ગોળ ના માલપુવા (Jaggery Malpua Recipe in Gujarati)
  3. કેનેપીસ (Canapes Recipe In Gujarati)
  4. પાત્રા (Patra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15321991
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close