સમોસા (Samosa Recipe In Gujarati)

Sushma ________ prajapati @cook_30970441
સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેશ ઉપર કડાઈ મૂકી જરૂરિયાત મુજ તેલ નાખી તેલ ગરમ થાય તેમાં, સોફ,જીરું,અને હીંગ નાંખબાનું છટકી જાય કાપેલા લીલા મરચા નાંખબના પછી એમાં બધા મસાલા નાંખબાના, મીઠું, હળદર, ધાણાજીરું એના પછી બાફેલા બટાકા નાખી બરાબર મિક્ષ કરી ઉપર થી,લાલા મરચાં પાઉડર, ગરમ મસાલો, કાળી મરી પાઉડર નાખી મિક્સ કરવાનું બટાકા નું મસાલો રેડી છે.
- 2
હવે મસાલો ઠંડો થાય ત્યાં સુંધી સમોસા માટે લોટ બાંધી લેબાનું. હવે તસલા માં મેંદો નાખી જરૂરિયાત મુજબ મોળ નાખી લોટ બાંધી લેબાનું લોટ ને થોડું ટાઈટ જ બાંધવાનું જેનાથી સામોશ કડક ક્રિપશી બનશે.
- 3
હવે મેંદા ની લાવી પૂરી બડી અને બચ્ચે થી કાપી ને કોન જેવો આકાર કરી તેમાં બટાકા નું મસાલો ભરી કિનારી ઉપર પાણી લગાવીને સારી રીતે બંદ કરવા.
- 4
મીડિયમ ગેશ રાખીને તળવા લો તૈયાર છે ગરમા ગરમ સમોસા
- 5
સોસ અથવા દહીં જોડે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15338054


















ટિપ્પણીઓ (4)