કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોદક (Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોદક (Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોદક (Modak Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#GCR
#cookpad
#cookpadguj
#cookpadindia
#Memorybooster
#Healthy
#Ganeshutsav
#modak
(મેમરી બૂસ્ટર)

ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે.
ગણેશજીના મોદક સંબંધિત એક દંતકથા છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા, ત્યારે ગણેશજીએ તેમને દરવાજે જ રોક્યા. પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરશુરામ ગણેશ દ્વારા હરાવવાના હતા ત્યારે તેમણે ગણેશ પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. જ્યારે તૂટેલા દાંતને કારણે ગણેશને ખાવા -પીવામાં તકલીફ પડવા લાગી, ત્યારે તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક નરમ હોય છે, તેથી ગણેશજીએ તેને તેના પેટમાં ખાધું અને ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે.
માટે ગણપતિની પૂજામાં મોદક અર્પણ કરો. હવે પ્રશ્ન એ છે કે બાપ્પા માટે સ્વાદિષ્ટ મોદક કેવી રીતે બનાવવો. ચાલો જાણીએ મોદક બનાવવાની સરળ રેસિપી.
Mold સાથે અને mold વગર પણ મોદક બનાવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૫ નંગ મોટા
  • ૨ ટેબલ સ્પૂનસૂકા કોપરા ની છીણ
  • ૧૦૦ ગ્રામ માવો
  • ૧ ટેબલ સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  • ૧ ટી સ્પૂનઘી
  • ૧ ટેબલ સ્પૂનખસખસ
  • ૧ ટેબલ સ્પૂનઅખરોટ ના બારીક ટુકડા
  • ૧ ટેબલ સ્પૂનપિસ્તા અને બદામ ની કતરણ
  • ૧૦ નંગ ખજૂર
  • ૧ ટેબલ સ્પૂનપંપકીન સીડ્સ
  • વનિલા એસેન્સ (optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં કોપરા ની છીણ ને રોસ્ટ કરવી.પછી માવા અને કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરવા.(ગળપણ તમે તમારી રીતે એડ કરી શકો.)
    બરાબર મિક્સ કરી ને ૨ મિનિટ જ થવા દેવું.(વધારે થશે તો મોદક ડ્રાય થશે)

    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એને બીજા બાઉલ ma કાઢી લેવું.
    અને એ પેન મા ઘી લઈ ખજૂર થોડા સોફ્ટ થાય એટલે તેમાં બદામ પિસ્તા કતરણ, ખસ ખસ,pumpkin seeds એડ કરી ને મિક્સ કરી ને બાઉલ મા કાઢી લેવું.

    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    મોદક નું મોલ્ડ લઈ ને પેહલા કોપરા વાળું બહાર નું પડ કરવું.બરાબર દબાવી ને મોલ્દ માં ભરવું જેથી shape સરસ આવે.હવે ખજૂર વાળું સ્ટફિંગ એડ કરવું.બરાબર દબાવી ઉપર કોપરા ના મિક્સર થી બંધ કરવું.
    હવે mold ખોલશો તો સરસ મોદક બની ને રેડી થશે.
    ફોટો માં બતાવ્યા પ્રમાણે Mold વગર પણ મોદક બનાવી શકાય છે.
    હવે ગણેશ ઉત્સવ મા આ પ્રસાદ ગણપતિ બાપ્પા ને ધરાવો.
    ગણપતિ બાપ્પા બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
    બોલો ગણપતિ બાપ્પા મોરયા...🌺🙏

    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોદક (Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર September 12, 2021 08:21

ટિપ્પણીઓ (12)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 24, 2021 18:28
Yum....Yum....Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શીંગ દારિયા ચટણી
  2. જીરા બિસ્કિટ (Jeera Biscuit Recipe In Gujarati)
  3. સૂકા વટાણાની ખસ્તા કચોરી (Dry Matar Khasta Kachori Recipe in Guj
  4. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  5. સંચળ સેવ (Black Salt Sev Recipe In Gujarati)
  1. ચુરમાના મોદક વેનીલા ફ્લેવર (Churma Modak Vanilla Flavour Recipe In Gujarati)
  2. લાડુ (Ladoo Recipe In Gujarati)
  3. ચણા ના દાલિયા ના લાડુ (Chana Daliya Ladoo Recipe In Gujarati)
  4. ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15492787
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close