લાડુ (Ladoo Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
લાડુ (Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં 50 ગ્રામ ઘી કે તેલ નું મોણ આપી હુંફાળા પાણી થી લોટ બાંધી લો. અને આંગળી થી ખાડા પાડી મુઠીયા વાળી લો.
- 2
કડાય માં તેલ ગરમ મૂકી તેમાં ધીમી આંચ પર બધા મુઠીયા બદામી રંગ ના થઈ ત્યાં સુધી તળી લો.
- 3
ત્યાર થયેલા મુઠીયા ને ખાંડી ભૂકો કરીલો અથવા મિક્સર માં પણ ક્રશ કરી શકાય.
- 4
હવે ત્યાર થયેલા ચુરમાને ચાળી લો. અને ગોળ અને ઘી ને ગરમ કરી ચુરમા માં ભેળવી દો.
- 5
ઇલાયચી પાઉડર... ટોપરાની કતરણ... કાજુ બદામ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 6
હવે ત્યાર થયેલ ચુરમા ના બોલ્સ વાળી લો. મેં અહીંયા લાડુ માટે જે ત્યાર બીબું મળે એનો ઉપયોગ કરી લાડુ બનાવ્યા છે. હાથ થી પણ લાડુ વાળી શકાય.લાડુ વાળી તેના પર ખસ ખસ લગાડી દો.
- 7
તો ત્યાર છે ગણપતિ બાપા ના પ્રિય ચુરમાના લાડુ....
Similar Recipes
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
-
-
-
-
-
-
ચાર ફ્લેવરનાં મોદક (Four Flavoured Modak Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આપણો દેશ ભારત અને એમાં પણ ગુજરાત રાજ્ય ના લોકો તહેવાર પ્રિય છે અને ખાવાના પણ ખૂબ જ શોખીન છે તો આજે આપણે ટ્રેડિશનલ તહેવારને અનુરૂપ ચુરમાના લાડુ બનાવશો#festival special 😋🎉🎉 @Darshcook_29046696Darshna Pandya -
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15492915
ટિપ્પણીઓ (2)