પુલાવ (Pulao Recipe In Gujarati)

thakkarmansi @mansi96
પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને પાણી નાખીને પલાળી લો. હવે એક તપેલીમાં બાસમતી ચોખા ને બાફવા મૂકો. એ જ રીતે ગાજર અને વટાણા ને બાફી લો. હવે એક કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તજ લવિંગ ઉમેરી લો
- 2
ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરો. હવે તેમાં બાફેલા શાકભાજી અને વાઘેલા બાસમતી ચોખા એડ કરી લો. પછી તેમાં મીઠું એડ કરો. બધું બરાબર મિક્સ કરી લો. ગેસ બંધ કરી સર્વિંગ ડીશમાં લઈ ગરમાગરમ પુલાવ ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652967



ટિપ્પણીઓ (5)