ઠંડુ અને ગરમ મસાલા વાળું દૂધ (Hot Cold Masala Milk Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

મિલ્ક મસાલો નાંખી ને આ દૂધ પીવા ની બહુ જ મઝા આવે છે. નટ્સ અને કેસર-એલચીયુક્ત દૂધ પીવા થી શરીર ને ઇન્સ્ટન્ટ ઉર્જા મળે છે.
#FFC4 ઠંડુ અને ગરમ મિલ્ક મસાલા વાળું દૂધ

ઠંડુ અને ગરમ મસાલા વાળું દૂધ (Hot Cold Masala Milk Recipe In Gujarati)

મિલ્ક મસાલો નાંખી ને આ દૂધ પીવા ની બહુ જ મઝા આવે છે. નટ્સ અને કેસર-એલચીયુક્ત દૂધ પીવા થી શરીર ને ઇન્સ્ટન્ટ ઉર્જા મળે છે.
#FFC4 ઠંડુ અને ગરમ મિલ્ક મસાલા વાળું દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 -7 મીનીટ
2 સર્વ
  1. 3-4 ટે સ્પૂનમિલ્ક મસાલો
  2. 2 કપફુલ ફેટ દૂધ
  3. સાકર (ઓપ્શનલ)
  4. કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

5 -7 મીનીટ
  1. 1

    એક સોસપેન માં દૂધ ગરમ મૂકવું.અંદર મિલ્ક મસાલો અને કેસર નાંખી 5-7 મીનીટ ઉકાળવું.

  2. 2

    ઠંડુ મસાલા વાળું દૂધ : આ ઉકાળેલા દૂધ માં થી 1/2 દૂધ અલગ કરી બલેન્ડર ફેરવી,ગ્લાસ માં કાઢી, ફ્રીઝ માં ચીલ્ડ કરી સર્વ કરવું. ઉપર કેસર ના તાંતણા થી ગારનીશ કરવું.

  3. 3

    ગરમ મસાલાવાળું દૂધ : સોસ પેનમાં વધેલા દૂધ નો એક ઉભરો લઈ, કપ માં કાઢી, સર્વ કરવું.

  4. 4

    નોંધ : મિલ્ક મસાલા માં પહેલેથી જ સાકર છે તો જરુર હોય તો જ નાંખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes