પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)

Sushma ________ prajapati @cook_30970441
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પાલક ને 3 મિનિટ માટે ઉકાળી લેવાની. હવે એમાંથી પાણી નિતારી ને તેમાં છાશ અને બેસન ના મિક્સર ને તેમાં નાખીશુ હવે ઉકાળો આવે ત્યાં સુધી ચલાવતા રહીશું.
- 2
ઉકાળો આવ્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હદર પાવડદર નાખીને.ગેશ મઘ્યમ કરીને 15 મિનિટ સુધી ઉકડીસુ એના પછી.
- 3
વગાર માટે તેલ ગરમ કરીશું.તેમાં જીરું. મેથી. અને હીંગ નાખી સુ એનો કલર ચેન્જ થાય પછી તેમાં લીલા મરચા નાખીને.સાતડીસુ પછી વગાર ને કઢી માં નાખીને.ઉપર થી લીલા દાણા નાખીસુ. તો હવે પાલક ની કઢી તૈયાર છે સર્વ કરવા માટે. તેને બાજરા ની રોટલી કે ઘઉં ની રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15764375












ટિપ્પણીઓ