રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી-દૂધ હુંફાળું ગરમ કરી લોટમાં ઉમેરી ધાબો દહીં થોડી વાર રહેવા દો. પછી લોટને ચાળી લેવો.
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી ગુંદ તળી લો. બાદ તે જ ઘીમાં લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો. હવે અન્ય વાસણમાં ખાંડ લઈ તેમાં ડુબે એટલું પાણી ઉમેરી દોઢ તાર ની ચાસણી કરો. હવે લોટમાં આ ચાસણી શેકેલા લોટમાં ઉમેરી મીક્સ કરી તેમાં તળેલો ગુંદ, સૂંઠ પાઉડર તેમજ મીક્સ ડ્રાયફ્રુટ કતરણ ઉમેરી મીક્સ કરી ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી ઠરે એટલે કાપા કરી બદામ કતરણ થી સજાવી સર્વ કરો. તૈયાર છે અડદિયા.😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749245










ટિપ્પણીઓ (2)