રાંધવાની સૂચનાઓ
- 1
પેલા અડદ નાં લોટ માં ૪ ચમચા ગરમ ઘી અને ૧/૨ વાટકી દૂધ ઉમેરી ધાબો આપો.
- 2
લોટ ને મસળી લો.ઘઉં ની ચારણી થી ચાળી લો.
- 3
પહેલા ગરમ ઘી માં કાચો ગુંદર ને તળી લો. જાયફળ જાવંત્રી નો ભૂક્કો કરી લો.
- 4
એક મોટી કઢાઈ માં ઘી મૂકી એ ધાબો આપેલા લોટ ને એડ કરી શેકી લો.
- 5
ધીમી આંચ પર જ હલાવતા રહેવું. થોડો બદામી રંગ આવે એટલે ગેસ પરથી નીચે ઉતારી લો.
- 6
એ શેકાયેલા લોટ માં ગુંદર, જાયફળ જાવંત્રી, ઇલાયચી નો ભૂક્કો એડ કરી ૧૦-૧૫ મીનીટ ઠંડો પડવા દો.
- 7
પછી એમાં દળેલી ખાંડ ઉમેરી એકસરખું હલાવી લો અને ગઠ્ઠા ન રહે તે જોવું.
- 8
સરખું મિક્સ થઈ જાય એટલે મનપસંદ આકાર આપો અથવા ચોસલા પાડી લો
- 9
પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદીયા(Adadiya pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Post5શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
-
-
અડદિયા પાક(Adadiya paak Recipe in Gujarati)
#Trending#ટ્રેન્ડીંગ#અડદિયાપાકશરીરને જરુર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે. તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે. શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ. Chhatbarshweta -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
-
-
અડદિયાં (Adadiya Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#week1#અડદિયાંશિયાળા ને શક્તિ સંચય કરવાની ઋતુ માનવા માં આવે છે. આ સીઝન માં ખુબ વસાણા ખવાય છે. એમાં અડદિયાં ને કેમ ભૂલી જવાય. અડદિયાં એ ખુબ શક્તિ વર્ધક વસાણું છે. એમાં ગુંદર હોય છે અને સૂંઠ ગંઠોડા જેવા ગરમ મસાલા પણ હોય છે ઘણાં ના લોકો આમાં કાટલું પાઉડર પણ નાંખે છે.અડદિયાં નો મસાલો માર્કેટ માં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય . Daxita Shah -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15764340
ટિપ્પણીઓ