ભીંડા મરચા સંભારો (Bhinda Marcha Sambharo Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
#CRC
છત્તીસગઢ ચેલેન્જ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197512

#CRC
છત્તીસગઢ ચેલેન્જ
ભીંડા અને મરચા ની લાંબી ચીરીઓ કરી સમારી લેવા પછી તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને હળદર નાખીને ભીંડા અને મરચા નાખી ને મીઠું સ્વાદાનુસાર નાખી ને5/7 મીનીટ છીબા ઊપર પાણી મૂકી ને ચડવા દો ચડી ગયા પછી તેમાં ૨/૩ ચમચી ધાણાજીરૂ ઊમેરો તૈયાર છે ટેસ્ટી સંભારો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)