સુખડી

Bhavnaben Adhiya @cook_20681203
#RB3
આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ઘઉં નો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો, પછી ગેસ ઉપરથી ઉતારી ગોળ મિકશ કરો પછી તેમાં ગુંદ, ટોપરાંનુ ખમણ અને સૂંઠ પાઉડર નાંખી હલાવી લો અને થાળી માં ઘી લગાવી ઢાળી દો, ઠંડું થાય એટલે પીસ કરી ડીશ માં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat Shreya Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
સુખડી (sukhdi recipe in gujarati)
# વેસ્ટ વીક ૨ સુખડી ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે બધા ને જ ભાવતી હોય છે Kokila Patel -
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
કાટલા સુખડી(Katla sukhdi recipe in Gujarati)
#MW1સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Vidhi V Popat -
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
-
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
સુખડી
#ટ્રેડિશનલ#goldenapron3#week8આ રેસિપી હું મારા મેરેજ પછી મારા જેઠાણી ધર્મિષ્ઠા ભાભી પાસે થી શીખી હતી... થેંક્યું ભાભી... આ રીતે બનાવવા થી , સુખડી,બહુ જ ક્રિસ્પી બને છે... ગોળ વાપરવાને લીધે હેલ્ધી પણ છે. Sonal Karia -
-
-
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#MA મમ્મીની તો બધી રસોઈ ભાવે અને ગમે પણ ખૂબ જ તો મને એના હાથ ની સુખડી બહુજ ભાવતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું.મમ્મી ની તો કોઈપણ વાનગી હોય બધા ને ભાવે જ કારણ એમાં ખુબજ પ્રેમ હોય.તો મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મી ને આ વાનગી અર્પણ કરું છું. Love you mummy. Alpa Pandya -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week12 #Peanuts Sukhadi સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલ અને શીંગદાણા ની સુખડી બનાવીશું.Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197922
ટિપ્પણીઓ (4)