ચાઈનીઝ ફા્ઈડ રાઈસ (Chinese Fried Rice Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
#MDC
મધર્સ ડે ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા ચોખાને રાઈસ બનાવતા પહેલા ૩૦ મિનિટ અગાઉ પલાળી દેવા પછી પાણી મૂકી ને ભાત બાફી લો બાફતી વખતે તેમાં વટાણા પણ બાફી લો.
- 2
ત્યારબાદ તાસળા માં તેલ મૂકી અને તેમા સૌ પહેલા આદુ-લસણની પેસ્ટ નાખો તે સંતળાઈ જાય એટલે બધા ઝીણા સમારેલા વેજીટેબલ ને સાંકળી લો તે અધકચરા ચઢી જાય એટલે તેમાં ચીનગસ મસાલો નાખો તેમાં મીઠું આવે છે એટલે સ્વાદાનુસાર મીઠું ઊમેરવૂ ત્યારબાદ રાઈસ નાખી અને બરાબર મિક્સ કરો અને કોથમીર નાખી ગાર્નિશ કરો તૈયાર છે ટેસ્ટી ચાઈનીઝ ફા્ઈડ રાઈસ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204460



ટિપ્પણીઓ (6)