છત્તીસગઢની સ્ટીમ બફૌરી

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
#CRC
#Chhattisgarhrecipe
#RB4
#week4
#My_recipe_Ebook
બફોરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. સ્ટીમ બફોરી બહુ જ હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. અને ખુબ જ જલ્દી થી બની જાય છે.
છત્તીસગઢની સ્ટીમ બફૌરી
#CRC
#Chhattisgarhrecipe
#RB4
#week4
#My_recipe_Ebook
બફોરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. સ્ટીમ બફોરી બહુ જ હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. અને ખુબ જ જલ્દી થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ ચણાની દાળ ને ધોઈ 4 થી 5 કલાક પાણી માં પલાળી રાખો. 5 કલાક પછી દાળ માંથી પાણી કાઢી મિક્સર જારમાં માં નાખી ક્રશ કરી લો. પછી ક્રશ કરેલી દાળ ને બાઉલમાં નાખી તેમાં બધા નાખી બરાબર મિક્સ કરો.
- 2
હવે ઈડલી ના કુકરને ગરમ કરવા મૂકો. પછી ઈડલી ની ટ્રે ને તેલ થી ગ્રીસ કરી તેમાં મિશ્રણ નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે સ્ટીમ કરો.
- 3
હવે બફોરી તૈયાર થઈ ગઈ છે તેને પ્લેટમાં કાઢી વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205459










ટિપ્પણીઓ (10)