ચોખા ના ચીલા (Chokha Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
હવે એક બાઉલમાં ચોખા સુજી નો લોટ લઈ લો પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
પાણી નાખી ને મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે બેટર તૈયાર કરી લો - 2
હવે એક તવી ગરમ કરવા મૂકો પછી બેટર ને પાથરી દો
આપણે રવા ઢોસા ની જેમ
બંને બાજુ સેકી લો થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ - 3
ચોખા ના ચીલા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખા ના લોટના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#પોસટ ૧#ચોખાના લોટના ચિલલા #CRC Niharika Shah -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookoadindia Rekha Vora -
-
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
-
-
-
-
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
-
-
ચોખા ના લોટ ની સેવ (Rice Flour Sev Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindia Rekha Vora -
ચોખા નાં લોટની રોટલી (Chokha Flour Rotli Recipe In Gujarati)
#ChooseToCook મારી ફેમિલી માં ચોખા નાં લોટની રોટલી બધાને ખૂબ ભાવે છે. આ રોટલી મહારાષ્ટ્ર માં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી અને કઠોળ સાથે પીરસવામાં આવે છે. મે આજે લોટ ને બાફી ને રોટલી બનાવી છે Dipika Bhalla -
-
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
-
-
છત્તીસગઢી ચીલા (Chhattisgarhi Chila Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205495
ટિપ્પણીઓ (3)