કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
#KR
કેરી રેસિપી ચેલેન્જ
કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)
#KR
કેરી રેસિપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા તોતાકેરીને ચોખ્ખા પાણીથી ધોઈને લૂછી નાખો ત્યાર પછી તેની છાલ ઉતારી તેની લાંબી લાંબી ચીરી કરી નાખો લાંબી ચીરી કર્યા પછી તેને એક મોટા તપેલામાં લઈ અને ખાંડ ઉમેરી અને હલાવી નાખવી અને એક રાત તેને તેમાં જ રહેવા દેવી તેથી એક રાતમાં ખાંડ બધી જ ઓગળી જશે એને થોડી થોડી વારે બે ચાર કલાકે હલાવતા રહેવું જેથી ખાંડ ઓગળી જાય.
- 2
બે દિવસ ચાસણીમાં બોળેલા ત્યાર પછી ત્રીજા દિવસે તે આંબલીયા ને થાળીમાં બધા કાઢી લેવા અને જો ચાસણી વાળા ભાવતા હોય તો ચાસણી પણ તેમાં રહેલી દેવી અને તે થાળીઓ ને બહાર તડકામાં ચાર-પાંચ દિવસ આંબલીયા સૂકાવા દેવા ચાર પાંચ દિવસમાં તે સૂકાઈને એકદમ કોરા થઇ જશે અને ચાસણી હશે તો એકદમ બે તારીથઈ ગઈ હશે હવે એને તેને બરણીમાં ભરી લેવા તૈયાર છે ટેસ્ટી આંબલીયા.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220931



ટિપ્પણીઓ (2)