Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16302820
સૌ પહેલા મીક્ષર ના જાર માં રવો બંને લોટ નાખી ને મીક્ષરમાં ક્શ કરી લેવો પછી બાઊલ મા લોટ કાઢી તેમા મીઠું અને દહીં નાખી ને જરૂર મૂજબ પાણી ઊમેરવૂ તેમા ગાંગડી ન રહે તેનૂ ધ્યાન રાખવું ૧૫ મીનીટ રેસ્ટ આપી બેસન ને બરાબર હલાવી ને પેન માં બટર લગાવી ને ઢોંસો તૈયાર કરવો સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)
Truly beautiful 😋😋😋👌👌👌