રાંધવાની સૂચનાઓ
- 1
ટોમેટો ધોઈ લો. ઉપર 2 કપા પાડી 10 મિનિટ બાફી લો. ઠંડા પાડે એટલે મિક્સએર મા ગ્રેવી કરી લો.
- 2
2 ચમચી તેલ મૂકી ડુંગળી,લસણ, આદુ, મરચાં સઅંતરી લો. એમાં ટોમેટો ગ્રેવી પણ સાંતળી લો. હવે મિક્સર મા બધું ગ્રેવી કરી લો.
- 3
1 પેન મા 3 ગ્લાસ પાણી,પાસ્તા,1/2 તેલ,1/2 ચમચી મીઠું નાંખી 80% જેટલા બાફી લો. ઠંડા પડી એટલે પાણી ચારણી મા નીતારી લો.
- 4
2 ચમચી બટર મૂકી ટોમેટો gravy સઅંતરી લો. એમાં પસ્તા નાંખી દો. હવે તેમાં/2 મીઠું, ઓરેગણો,ચીલી ફ્લેક્સ,મરી પાઉડર,મરચું પાઉડર,ટોમેટો સૉસ નાંખી મિક્સ કરી લો..ઉપર ચીઝ છાંટી ગરમ ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
બેક્ડ ચીઝી માઈક્રોની(Baked cheese macaroni Recipe in Gujarati)
#માઇઇબુક#post 8 Shah Prity Shah Prity -
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory- અહીં મેં શેફ સ્મિત સાગર દ્વારા એમના ફેસબુક લાઈવ પ્રોગ્રામ માં જે ડીશ પ્રસ્તુત કરવામાં આવી હતી તે જ ડીશ બનાવેલ છે.. એમની જ સ્ટાઇલ થી બનાવેલ આ પાસ્તા એકદમ અલગ ટેસ્ટ ના બન્યા.. એક નવો જ સ્વાદ મળ્યો.. thank you chef..! Mauli Mankad -
-
-
ક્વિક પેને સ્નેક (Quick Penne Snack Recipe In Gujarati)
#FDઆજકાલ ની ફાસ્ટ લાઇફ માં ઘરમાં લગભગ બધા જોબ કરતા હોય છે એવે વખતે થાકી ને ઘરે આવ્યા હોય અને પાસ્તા બનાવવા નું મન થયું હોય તો એક સરસ ક્વિક રેસિપી હું બનાવવા જઈ રહી છું..હું પણ જોબ કરું છું અને મારી ફ્રેન્ડ પણ જોબ કરે છે તો મારી આ રેસિપી હું એને ટેગ કરું છું..આશા રાખું કે આપને પણ આ ગમશે.. Sangita Vyas -
પેસટો પાસતા અને પેને અરાબીયતા (Pesto Pasta & Penne Arrabiata Recipe In Gujarati)
#GA4#Week5#Italian Madhavi Bhayani -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો Vidhi V Popat -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
-
-
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પાપડ લઝાનિયા (Papad Lasagne Recipe In Gujarati)
#GA4 #Week23 લઝાનીયા શીટ ઘણી વખત મળતી ન હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે.. Vidhi -
ચીઝી હર્બ્ડ પોટેટો(cheese herb potato recipe in gujarati)
#સુપરશેફ3 વરસતા વરસાદમાં ટેસ્ટી વાનગીઓ ખાવાનું મન થાય છે એ સ્વાભાવિક છે. આજે એ માટે હું લઈને આવી છું એવી વાનગી જે ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ઓછા તેલ માં બનાવી છે, તો વિના સંકોચે મજા માણી શકાય. બહાર મસ્ત વરસાદ વરસતો હોય, અને તમે આવા સરસ નાસ્તા સાથે મૂવી ની મોજ માણો, આહાહ... મજા આવી જશે. નાના મોટા સહુને પસંદ આવે એવી વાનગી છે. ચીઝ નું પ્રમાણ તમે ઈચ્છો તેટલું રાખી શકાય. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280347
ટિપ્પણીઓ