આખી ડુંગળી નુ શાક

megha vasani @cook_24467192
#RB4
આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી.
આખી ડુંગળી નુ શાક
#RB4
આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ આપણે ગાઠિયા અને શીંગદાણા નો ભૂકો કરી લેશું.પછી આદુ મરચુ અને લસણ ની પેસ્ટ બનાવી લેશું. હવે આપણે ડુંગળી ને વચ્ચે થી કાપા પાડીને સાઈડ પર મુકી દેશું
- 2
હવે તેનો મસાલો ઉપર મુજબ બધી વસ્તુ ઉમેરી તૈયાર કરી લેશું.હવે તેલ ગરમ મૂકીશું તેલ આવે એટલે હિંગ મુકી વઘાર કરીશું. પેલાં ડુંગળી ને 2 મિનિટ માટે તેલ મા ફેરવીશુ થોડી બ્રાઉન થય પછી તેમા તૈયાર કરેલો મસાલો અને ટોમેટો પ્યુરી એડ કરીશું.
- 3
બધુ બરાબર મિક્ષ કરી પાણી ઉમેરી ધીમી આંચ પર ઢાંકી થવા દેશું.
- 4
2 મિનિટ પછી ચેક કરી લેશું.તો તૈયાર છે આખી ડુંગળી નુ શાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365796














ટિપ્પણીઓ