કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો.

જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો.

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો.

જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ સર્વિંગ્સ
  1. ૨ કપસોજી
  2. ૧ કપદહીં
  3. ૧ કપપાણી
  4. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ નંગટામેટા ઝીણા સમારેલા
  6. ૧ નંગમરચું ઝીણું સમારેલું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ટેબલ સ્પૂનમરી પાઉડર
  9. ૧ ટેબલ સ્પૂનજીરું પાઉડર
  10. ચપટીસોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં સોજી નાખી તેમાં દહીં, મીઠું અને પાણી નાખીને ૧૫ મીનીટ રેસ્ટ આપો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ડુંગળી, ટામેટા અને મરચાં ઝીણાં સમારેલાં નાખો. પછી તેમાં જીરું પાઉડર અને મરી પાઉડર ઉમેરી ને મિક્સ કરો. પછી એક નાની કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ નાખો અને પછી બેટર નાખી મિક્સ કરો. પછી તેમાં સોડા નાખી ને હલાવી નાખો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી અપ્પમ પેન માં તેલ નાખી પછી તેમાં બેટર નાખો અને પછી તેને બંને સાઈડ સેકી લ્યો. પછી તેને સોસ સાથે સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર October 17, 2022 17:43
Enjoy Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુલાબ જાંબુન પ્રિમીકસ દિવાલી રેસિપી (Gulab Jamun Premix Diwali Recipe In Gujarati)
  2. અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ ની નાનખટાઈ (Wheat Flour Nankhatai Recipe In Gujarati)
  4. આઇસક્રીમ સેન્ડવીચ માણેકચોક સ્ટાઇલ (Icecream Sandwich Manek Chowk Style Recipe In Gujarati)
  5. ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ (Instant Gulab Jamun Festival Special Recipe In Gujarati)
  1. સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
  2. મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. પુલી ઇન્જી (Puli inji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16571197
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close