સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#KER
સોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે.
સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
#KER
સોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં સોજી અને છાશ પાણીમિક્સ કરી તેમાં પલાળેલા પૌવા આદુ-લસણ મરચાની પેસ્ટ અને બધા શાકભાજી ઉમેરી બેટર તૈયાર કરી લેવું.
- 2
હવે તેમાં તેલ અને ચપટી સોડા નાખી બરાબર ફેંટી લેવુ અને અપમ સ્ટેન્ડ માં તેલ લગાવી ગરમ કરવા મૂકવું.હવે તેમાં ચમચીથી બેટર નાખવું. નીચે બ્રાઉન રંગનું થાય એટલે પલટાવી ઉપર તેલ લગાવી ફરી નીચે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી થવા દેવું.
- 3
તો હવે તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ સોજી ના મિક્સ વેજ અપમ. તે સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
સોજી ના અપ્પમ (Sooji Aapam Recipe In Gujarati)
#AT#Choosetocookમારી ફેમિલીમાં સોજીના અપ્પમ બધાને બહુ પસંદ છે તે બહુ જલદી બની પણ જાય છે મે તે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે Aarti tank -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
સોજીના વેજીટેબલ ઉત્તપા (Sooji Vegetable Uttapam Recipe In Gujarati)
મેં વેજીટેબલ ઉત્તપાની ઉપર હાથી મસાલા નો પીરી પીરી મસાલો ભભરાવ્યો છે જેનાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
મિક્સ વેજીટેબલ પુડલા
આજે આપણે બનાવીશું બેસન ના મિક્સ વેજીટેબલ પુડલા. જે ખૂબ જ ફટાફટ બની જાય છે. જ્યારે બહુ ભૂખ લાગી હોય અને ટાઈમ ના હોય તો ખૂબ જ સરળતાથી બેસનના મિક્સ વેજીટેબલ પુડલા બનાવી શકાય છે. આ એક નાસ્તાની અને healthy રેસિપી છે અને આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ મિક્સ વેજીટેબલ પુડલા ની રેસિપી.# માઇઇબુક# સુપરસેફ4 Nayana Pandya -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
મિક્સ વેજ. અપ્પમ(mix veg appam recipe in gujarati)
#સાઉથ#રેસિપી૧આ રેસિપી નો મહત્તમ ઉપયોગ સાઉથ માં કરવામાં આવે છે. તે લોકો breakfast ઉપયોગ કરે છે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
મિક્સ વેજ બાજરા અપ્પમ
બાજરી નો લોટ અને મિક્સ શાકભાજી માથી બનતા આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે જે દરેક ને પસંદ પડે એવી છે. વજન ઉતારવા માટે આ રેસિપી ખૂબ જ સારી છે#GA4#Week24#bajra Nidhi Sanghvi -
-
વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
#AM3 વેજ જલફ્રેઝી ખૂબ જ સરળતાથી બની જાય તેવી મિક્સ વેજીટેબલ્સની વાનગી છે. આ વાનગી ઓછા સમયમાં ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીને સરસ બની જાય છે. વેજ જલફ્રેઝી ની જેમ ચીકન જલફ્રેઝી પણ બનાવી શકાય છે. આ વાનગીમાં આપણને મનપસંદ બધા વેજીટેબલ્સ ઉમેરી શકીએ છીએ. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ સોજી ટોસ્ટ (Veg Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#cookpadindia#cookpadgujratiવેજ સોજી ટોસ્ટ આજે ખાસ ખાસ આભાર cookpad નો.... આ ચેલેન્જ હતી ત્યારે જ ખબર નહોતી કે આટલુ Yuuuuuuummmmmilicious થશે.... આ વેજ સોજી ટોસ્ટ.... બહારના બ્રેડ કરતા ઘણો ઘણો ઘણો હેલ્ધી & સ્વાદિસ્ટ છે.... છોકરાઓ માટે ખરેખર તો બહાર ના બ્રેડ કરતા આ ઑપ્શન ... બનાવો તો માનશો Ketki Dave -
મિક્સ વેજ. ફ્રાઈડ રાઈસ(Mix Veg. Fried Rice Recipe In Gujarati)
#AM2 સાવ સાદા સફેદ ચોખાને જો શાકભાજી ના કુદરતી રંગો થી સજાવવામાં આવે તો નવી નવેલી દુલહન જેવા દેખાય... અને સ્વાદમાં પણ અતિ સ્વાદિષ્ટ બની જાય છે...આ રાઈસ માં મેં હળદરનો પણ ઉપયોગ નથી કર્યો...માત્ર બીટ, ગાજર, અને ટામેટા ના કલરથી સજાવ્યા છે...સૂપની સાથે લિજ્જત ઓર વધી જાય છે.... Sudha Banjara Vasani -
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
મિક્ષ દાળના પૂડલા(Mix Dal na Pudla Recipe in Gujarati)
#trendપોસ્ટ 1મે મિક્સ દાળના પુડલા બનાવ્યા છે તે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી છે. Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16570403
ટિપ્પણીઓ (10)