કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે.

મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે.

વધુ વાંચો

ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે.

મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫
૩
  1. ૨૫૦ ગ્રામ રીંગણાં
  2. ૧ચમચો તેલ
  3. ૧ ચમચીરાઈ
  4. ૧/૨ ચમચીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર પાઉડર
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  7. ૧/૨ ચમચીમરચું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ગ્લાસપાણી
  10. કોથમીર ગાર્નિશ માટે
  11. સ્ટફિંગ માટે
  12. ૧વાટકો શેકેલા શીંગદાણા નો ભૂકો
  13. ૧/૪ વાટકીકોપરાનું ખમણ
  14. ૩ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  15. ૧ ચમચીમરચાની પેસ્ટ
  16. ૧ ચમચીઆદુ અને લસણની પેસ્ટ
  17. ૧/૨ ચમચીહળદર પાઉડર
  18. ૧ ચમચીમરચું પાઉડર
  19. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ૧ ચમચીખાંડ
  22. ૧ ચમચીલીંબુનો રસ
  23. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં શેકેલા શીંગદાણા નો ભૂકો નાખો પછી તેમાં કોપરાનું ખમણ, તેલ નો મોણ, મરચાં ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, જીરું પાઉડર, મીઠું, મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો.

    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રીંગણ લો ને તેને વચ્ચે થી ચાર ફાડા કરો અને પછી તેમાં સ્ટફિંગ ભરી નાખો.

    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ અને હિંગ નાખી ચડવા દો પછી તેમાં ભરેલા રીંગણ નાખી તેને ૫ મીનીટ ચડવા દો. પછી તેમાં પાણી નાખી પછી તેમાં મીઠું, મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર નાખી ને ઢાંકી દો. પછી રીંગણ ચડી જાય એટલે તેમાં વધારાનો (સ્ટફિંગ મા વધે તે)મસાલો નાખીને પછી જ્યારે તે તેલ મૂકે ત્યાં સુધી ચડવા દો. પછી તેને કોથમીર થી ગાર્નિશ કરો અને સર્વ કરો.

    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર October 18, 2022 08:44
Enjoy Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સીસમ કૂકીઝ (
  2. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા નો ચેવડો (Naylon pauva no chevdo recipe in Gujarati)
  4. ટાકોઝ (Tacos Recipe In Gujarati)
  5. મસાલા ડ્રાયફ્રુટ અડદીયા પાક (Masala Dryfruits Adadiya Paak Recipe In Gujarati)
  1. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  2. અપ્પમ (Appam Recipe In Gujarati)
  3. લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  4. તલ અને વરિયાળી નો મુખવાસ (Til Variyali Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16572181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close