ટોમેટો કેરેટ સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
ટોમેટો કેરેટ સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677134
ગાજર અને ટામેટાં ધોઈ મોટા ટુકડા માં સમારી લો. લસણ ની કળી ઉમેરી પ્રેશર કુક કરી લો.
હવે થોડું ઠંડું પડે એટલે મિક્સર માં ગ્રાઇન્ડ કરી ગાળી લો.
પાણી ઉમેરી મીઠું અને મરી પાઉડર નાખી ઉકાળી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ