મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપમેથીની ભાજી ઝીણી સમારેલી
  2. 1 કપ બાજરી નો લોટ
  3. 1 કપઘઉંનો લોટ
  4. 1+1/2 સ્પૂનઆદુ,મરચાં, લસણની પેસ્ટ
  5. 1 સ્પૂન લાલ મરચું
  6. 1 ટી.સ્પૂન ધાણાજીરું
  7. 1/2 ટી.સ્પૂન હળદર
  8. 1 ટી.સ્પૂન હીંગ
  9. 1/2 ટી.સ્પૂન ખાંડ
  10. 1/2કપ દહીં
  11. 1 ટી.સ્પૂન તલ
  12. 2 ટી.સ્પૂન મોણ
  13. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લઇ ચાળી લો.તેમાં બધા મસાલા, ભાજી,દહીં,મોણ ઉમેરો.

  2. 2

    હવે બધુ મિક્સ તેલ ઉમેરી લોટ બાધી 4 મિનિટ ઢાંકી દો.

  3. 3

    હવે પોલીથીન બેગ લો.લોટના લૂઆ કરી એક લૂઓ બેગ પર મૂકી બેગ થી ઢાંકી હાથથી થેપી લો.હવે તલ છાંટી પાછુ સહેજ થેપી લો.

  4. 4

    હવે તવા ને ગરમ કરી તેલ ઉમેરી બંને સાઈડ શેકી લો.

  5. 5

    તૈયાર છે. મેથીની ભાજી ના ઢેબરાં. આ ઢેબરાં ને સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes