સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

sneha desai @cook_040971
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બાફીને ક્રશ કરી લો અને ધંઉના લોટ મા નાખી પરોઠાનો લોટ બાફી દો.પરોઠામા મીઠું સ્વાદમુજબ નાખી દો પરોઠાનો કડક લોટ બાફી દો.૧ ચમચી મલાઈ નાખો મણ માટે.
- 2
હવે સ્ટફીગ બનાવી દઇએ બટાકાને બાફીને સમેશ કરી તેમા પનીર, ચીઝ છીણીને નાખો,કાદો,કેપ્સિકમ જીણો કાપીને નાખી દો,પછી તેમા બધા મસાલા કરો.
- 3
નીચે બતાવ્યા મુજબ પાલક પરોઠો વણી તેમા સ્ટફીગ મુકી પરોઠો બંધ કરી પાછો વણી લો.ગેસ ચાલુ કરી તાવી મુકી પાલક પરોઠો તેલ, બટર મુકી શેકી દો.લાલ રંગ થાય એટલે નીચે ઉતારી દો.
- 4
તૈયાર છે ગરમાગરમ સ્ટફ પરોઠો.પાલક પનીર ચીઝ પરાઠા તૈયાર છે ગરમાગરમ સર્વ કરો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682326















ટિપ્પણીઓ (4)