ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)

ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ લઈ તેના કટકા કરી ને પીસી લેવા ની.પછી તેમા જરૂર મુજબ દૂધ ને ઈનો નાખી ને સોફટ બેટર તૈયાર કરી લો.
- 2
એક મોટો તવા ગેસ પર ગરમ કરવા મુકી ને પેન મા ઘી લગાવી ને તેના પર બટર પેપર મુકી ને તેના પર પણ ઘી લગાવી ને બેટર નાખવુ.બરાબર સેટ કરી ને ૩૦ મિનિટ સુધી ઘીમા તાપે ઢાંકી ને ચડવા દેવુ.
- 3
હવે ચપુ વડે ચેક કરી ને ગેસ બંધ કરી.ઠંડુ પડવા દેવુ.પછી તેની સાઈડ કટ કરી ને બે ભાગ મા કટ કરવુ.
- 4
આઈસીંગ ક્રીમ બનાવવા માટે દૂધ ની મલાઈ ને ફેટી ને તેમા દળેલી ખાંડ અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને બને મિક્સ કરી ફેટી ને થીક ક્રીમ જેવી તૈયાર કરો.
- 5
ત્યારબાદ કટ કરેલ હવે તેના એક ભાગ મા આઈસીંગ ક્રીમ લગાવી ને તેના પર બીજો ભાગ મુકી ને તેના પર ક્રીમ,સીરપ, ડેરી મિલ્ક ને ૨ કટકા કરી વગેરે થી ગાર્નિશ કરી લો.તો તૈયાર છે ચોકો પેસ્ટ્રી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujaratiપેસ્ટ્રી અને કેક કોને ના ભાવે? અને એમાં પણ ચોકલેટ ફલેવર હોય તો મજા પડી જાય.આજે એક સિમ્પલ અને જલ્દી થી બની જાય તેવી ચોકલેટ પેસ્ટ્રી ની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકલેટ પેંડા (Chocolate penda Recipe in Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચોકો રવા ઈડલી (Choco Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiરવા ઈડલી બધા એ ખાધી હશે અને બધાને પસંદ હોય છે. પણ નાના બાળકો ને બેઉ ઓછી ભાવતી હોય છે. તો આજે મે એક અલગ પ્રકાર ની રવા ઈડલી બનાવી છે જે નાના બાળકો ખાશે તો ખતાજ રાઈ જશે.મે ચોકલેટ ફ્લેવર ની રવા ઈડલી બનાવી છે.આશા રાખું છુ કે સૌને પસંદ આવશે અને તમે ટ્રાય કરશો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
ઓરિઓ મિલ્કશેક(Oreo MilkShake Recipe in Gujarati
તમે કાજુ મિલ્કશેક મેંગો મિલ્કશેક એમ વિવિધ પ્રકારના મિલ્કશેક પીધા હશે આજે હું એક નવું મિલ્કશેક લઈ ને આવી છું. આ એક ઑરીઓ બિસ્કીટ દૂધ ખાંડ અને બરફથી બનતી વાનગી છે.આ વાનગી એક દમ ઓછા સમયમાં બનતી વાનગી છે. જયારે ધારે મહેમાન આવે કે કિટી પાટી હોય ત્યારે તમે આને તમે વેલકમ ડ્રીક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવીએ ઑરિઓ મિલ્કશેક. Tejal Vashi -
-
ચોકલેટ ઓરિઓ કેક (Chocolate Orio Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
-
ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
ચોકો ડ્રિપ કોફી (Choco Dripp Coffee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
સ્ટ્રોબેરી લેયર્સ બ્રાઉની (Strawberry Layers Brownie Recipe In Gujarati)
#GA4#Week 16#Braownie Krishna Soni -
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ