દહીં ઇડલી ચાટ (Curd Idli Chaat Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CookpadTurns6
#MBR6
#cookpadindia
#cookpadgujarati
દહીં ઇડલી ચાટ

શેર કરો

ઘટકો

  1. ૧ કપઇડલીનુ ખીરુ
  2. ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
  3. ૧ કપદહીં
  4. ૧ ટેબલસ્પૂનગળી ચટણી
  5. ૧ ટીસ્પૂનચાટ મસાલા
  6. ૧/૨ ટીસ્પૂન ફુદીના મસાલા પાઉડર
  7. કોથમીર
  8. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઇડલીના ખીરા મા મીઠું મીક્ષ કરો... હવે તેમા ૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા અને સહેજ પાણી નાખી સારી રીતે એકતરફી હલાવી ફ્લફી કરો....

  2. 2

    તરત જ ગ્રીસ કરેલા મોલ્ડમા કાઢી...મોલ્ડને સ્હેજ થપથપાવી માઇક્રોવેવ મા ૨.૫ મિનિટ મૂકો...બહાર કાઢી એને અનમોલ્ડ કરો

  3. 3

    હવે ૧ પ્લેટ મા તૈયાર ઇડલી ને મૂકો.. એના ઉપર દહીં રેડો.... ગળી ચટણી રેડો.... ઉપર મસાલા ભભરાવો.. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes