લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687588
લસણ ની કળી ફોલી સમારી લો.
એક મિક્સર જારમાં લસણ નાખી મીઠું અને લાલ મરચું નાખી પેસ્ટ બનાવી લો.
ઉપર થી ગરમ તેલ રેડો અને મિક્સ કરી લો. તૈયાર છે લસણ ની ચટણી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ