કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
  • 1 વાટકીપાંદડી વાલોર
  • 1 વાટકી અંગુઠડી વાલોર
  • 1 વાટકી બટાકા
  • 1 નાની વાટકીવટાણા
  • 1 વાટકી ફ્લાવર
  • 1 વાટકી કોબી
  • 1 નંગ મોટું કેપ્સિકમ
  • 2 નંગ રીંગણા
  • 3 સરગવાની શીંગ
  • 1 મોટો વાટકો સમારેલા ટામેટા
  • વઘાર માટે
  • 2 મોટા ચમચા તેલ
  • 2 તમાલ પત્ર
  • 3 - 4 નંગ લાલ સુકા મરચા
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચી હિંગ
  • 2 મોટી ચમચી લાલ મરચું પાઉડર
  • 2 મોટી ચમચીધાણાજીરું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ મીઠું
  • ઊંધિયા ના ગોળા માટે
  • 1 વાટકો ચણાનો લોટ
  • 1/2 વાટકી મેથીની ભાજી
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • જરૂર મુજબ મીઠું
  • ચપટી સોડા
  • 1/2 લીંબુ એક કપ તેલ
  • અને 2 ચમચી સિંગદાણાનો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી મિડીયમ સાઈઝના સુધારી લેવાના પાંદડી વાલોર વટાણા ફ્લાવર બટાકા કોબી આ બધું કુકરમાં વઘારી ત્રણ વિસલ વગાડવી અને ત્યારબાદ કેપ્સીકમ રીંગણા સરગવાની શીંગ આ ત્રણ વસ્તુ તળી લેવાની

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગોળા ની તૈયારી કરો ચણાનો લોટ મેથી ની ભાજી શીંગદાણા નો ભૂકો લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો જરૂર મુજબ મીઠું ચપટી સોડા 1/2 લીંબુ લેવું અને કપ તેલ ગરમ લેવું બધુ બરાબર મિક્સ કરી જરૂર પડે એટલું પાણી લેવું. ત્યારબાદ ગોળા વાળીને તળી લેવા

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક લોયુ લેવું તેમાં વઘાર કરો તમાલપત્ર સૂકા લાલ મરચા મીઠો લીમડો હિંગ મૂકીને વઘાર કરો ત્યારબાદ ટામેટાં વઘારવા પછી તેમાં બધા શાકભાજી એડ કરવા ત્યારબાદ તેમાં તળેલા શાકભાજી એડ કરવા 1/2 ચમચી હળદર 2 ચમચી લાલ મરચું પાઉડર 2 ચમચી ધાણાજીરું 1 ચમચીખાંડ જરૂર મુજબ મીઠું 1 ચમચીગરમ મસાલો બધું બરાબર મિક્સ કરો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાખી સરસ મિક્સ થઈ જાય એટલે ગોળા નાખવાના

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળા નાખીને ત્યારબાદ પાંચ મિનિટ ઢાંકી દેવું સરસ મિક્સ કરી અને ધાણાભાજી છાંટવા

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આપણું ઉતરાયણ નું ઊંધિયું ખાઈ શકો

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર January 15, 2023 10:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
  3. વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)
  4. પાણીપુરીની હોમમેડ પૂરી (Panipuri Hoemade Poori Recipe In Gujarati)
  5. ચણા ની દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  1. તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
  2. મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો
  3. ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
  4. કાવો (Kava Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16750860
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close