પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)

Vyas Ekta @cook_24794153
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને ઘોઇ ને પલાળી રાખો
- 2
પાલક લસણ ઝીણું સમારી લો
- 3
હવે કૂકર માં તેલ ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ ને જીરુ નાખી થવા દો તેમા આદુ મરચાં ની પેષ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ
- 4
ત્યારબાદ તેમા સમારેલી પાલક લસણ ને ઘોઇ ને ઉમેરી દો
- 5
તેમા હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લેવુ તેમા પલાળેલા દાળ ચોખા ઉમેરી પાણી નાખીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું
- 6
હવે કૂકર ઢાકણ ઢાકી ૩/૪ વિહસલ વગાડી લો
- 7
તો તૈયાર છે પાલક લસુણી ખીચડી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777937







ટિપ્પણીઓ