લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા નુ ખીરુ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું સમારેલી લીલી મેથી અને કોથમીર ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી મિક્સ કરી લેવું
- 2
પછી તેમાં 1 ચમચીસીંગતેલ અને ઈનો સોડા નાખી તેની ઉપર 1 ચમચી પાણી નાખી એકદમ એક જ દિશામાં હલાવી લેવું
- 3
સ્ટીમરને પહેલેથી સ્ટીમ કરવા મૂકી દેવું અને પછી ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી તેની ઉપર લાલ મરચું છાંટી ઢોકળાને 10 થી 15 મિનિટ સ્ટીમ કરી લેવા
- 4
ઢોકળાસ્ટીમ થઈ જાય એટલે તેની ઉપર સિંગતેલ લગાવી કટ કરી ગરમા ગરમ ઢોકળાને સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16784442
















ટિપ્પણીઓ