કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી મુખ્ય ફોટો

વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#LSR
#Cookpadindia
#Cookpadgujarati
ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫ નંગ રીંગણ
  2. ૩ નંગ બટાકા
  3. ૧/૪ હળદર,૧/૮ હિંગ
  4. બાફવા માટે જરૂરી પાણી
  5. ૨ ચમચી અધકચરા વાટેલા સિંગદાણા
  6. ૨ ચમચી ધાણાજીરૂ
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  9. ૧/૨ ચમચી હળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૩ ચમચા સિંગતેલ ૧/૪ ચમચી હિંગ
  12. ૧ ચમચી લસણની પેસ્ટ
  13. ૧ ચમચી લીલાં મરચાં આદું પેસ્ટ
  14. ૨ ચમચી લીલું લસણ કોથમીર
  15. ૨ ચમચી ખાંડ
  16. ૨ ચમચી આમલીનું પાણી
  17. ૨ લાલ સૂકાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ બટાકા ધોઈને સાફ કરી તેને છાલ સાથે કાપી લો. એક કુકરમાં રીંગણ બટાકા ને હળદર, હિંગ અને જરૂરી પાણી ઉમેરી બે સીટી કરી બાફી લો.

    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં અધકચરા સિંગદાણા સાથે મસાલા ના ઘટકો નાખી મિકસ કરો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને સૂકા લાલ મરચાં નાખો. લીલાં મરચાં આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો. મિક્સ કરેલો મસાલો નાખી સાંતળો.

    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલા રીંગણ બટાકા ને પાણી સાથે નાખી મીઠું અને ખાંડ નાખી મિકસ કરો. લીલું લસણ અને કોથમીર નાખી મિકસ કરી તેલ છુટું પડે ત્યાં સુધી રાંધો. આમલીનું પાણી ઉમેરી બે મિનીટ ઢાંકીને થવા દો.

    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક તૈયાર છે.

    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
    વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર February 03, 2023 15:20
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
February 08, 2023 16:16
Tempting 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
  2. લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
  3. વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  5. લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
  1. બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
  2. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  3. પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)
  4. વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786593
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close