બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#LSR
હવે લગ્ન માં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધ્યો છે માટે રોટલા ની રેસિપી આપીછે

બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

#LSR
હવે લગ્ન માં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધ્યો છે માટે રોટલા ની રેસિપી આપીછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાજરી નો લોટ
  2. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરી ના લોટ માં મીઠું નાખી ગરમ પાણી થી લોટ બાંધી ને 10 મિનિટ રહેવા દો

  2. 2

    ફરી મસળી ને રોટલા વણી ને તાવડી પર શેકી લો

  3. 3

    તૈયાર છે બાજરી ના રોટલા, સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes