રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બાફી લેવા. કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી ડુંગળી અને રતાળુ નાના પીસ કરી સાંતળો. ત્યારબાદ તેમાં ફુલાવર અને ગાજર નાખી કુક કરવું. ત્યારબાદ તેમાં વટાણા નાખવા.
- 2
શાક બધા કુક થાય એટલે તેમાં કોબી ટામેટા કેપ્સીકમ લીલું લસણ નાખવું.
- 3
તેમાં બાફેલો ભાત નાખી મીઠું મરી અને ચીલી ફ્લેક્સ નાખવા. બધું સરખું મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે રતાળુ પુલાવ. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810142

ટિપ્પણીઓ (12)