શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

Sneha Solanki @snehasolanki
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને બાફિ લ્યો
- 2
બાફિ ને તેની છાલ કાઢી ને મેશ કરી લ્યો
- 3
એક કઢાઇ મા ઘી ગરમ થાઇ પછી તેમા શક્કરિયા ને મેશ કરેલા છે તે નાખી શેકો ધીમા ગેસ્ રાખી બારબર શેકો
- 4
બરાબર શેકાયા બાદ તેમા દુધ નાખી હલાવો દુધ બળી જાય પછી તેમા ખાંડ નાખી હલાવો
- 5
ખાંડ નુ પાણી બળી જાય ત્યા સુધી હલાવો
- 6
તો તૈયાર છે શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયા નો શિરો એકદમ ટેસ્ટી લાગે છે શિરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811742















ટિપ્પણીઓ (4)