રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયા ને ધોઈ ને કૂકર મા બાફી લો.ત્યાર બાદ તેની છાલ કાઢી ને તેને ખમણી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને તેમાં ખમણેલા શક્કરિયા ઉમેરી ને થોડી વાર સાંતળી લો ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી લો દૂધ બળી જાય પછી તેમાં ખાંડ અને દૂધ મા પલાળેલું કેસર ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.ઘી છૂટું પડે એટલે તેને નીચે ઉતારી લો.
- 3
હવે તેને એક પ્લેટ માં લઇ ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો.
- 4
તો તૈયાર છે મહાશિવરાત્રી મા બનતો શક્કરિયા નો શીરો.મે તેને સૂકી ગુલાબ ની પાંખડી થી સર્વ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
#FR#cookpadgujaratiમાત્ર 3 થી 4 ઘટકોની મદદથી જ ઝડપથી અને સરળતાથી બની જાય એવો શક્કરિયા નો શીરો બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફરાળમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
શક્કરિયા નો શીરો
#goldenapron3#week3#milk મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
શક્કરિયા નો શીરો
#Shiv#Maha Shiv ratri#Sweetpotato#cookpadindia#cookpadgujaratiમહા શિવરાત્રી માં શક્કરિયા ખાવાના જ હોય છે અમે એ દિવસે બટાકા અને શક્કરિયા જ ખાઈએ છીએ . Alpa Pandya -
-
-
-
-
-
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કેસર ઈલાયચી મઠ્ઠો (Kesar Elaichi Matho Recipe In Gujarati)
#RB1રામનવમી નિમિત્તે કેસર-ઈલાયચી મઠ્ઠો બનાવ્યો જે મારા દીકરાનો ફેવરીટ છે. અત્યારે તે કેનેડા રહે છે તો તેનો ફેવરિટ મઠ્ઠો તેને dedicate કર્યો છે. Dr. Pushpa Dixit -
-
શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
મિતેષ ભાઈ ની શક્કરિયા ના શિરા ની રેસિપી જોઈ ને મેં પણ શીરો બનાવ્યો પણ ફેરફાર કરી ને બનાવ્યો છે .તેમણે શક્કરિયા બાફી ને શીરો બનાવ્યો છે .મેં શક્કરિયા ને છીણી ને બનાવ્યો છે .ટેસ્ટ માં બહુ મસ્ત બન્યો છે .તેમની રેસિપી માં મેં કુકસનેપ પણ કર્યું છે . Rekha Ramchandani -
-
શક્કરિયા નો શીરો(Sweet potato Shiro Recipe in Gujarati)
#GA4#week11#sweet potato (શક્કરિયા)#શક્કરિયા નો શીરો Thakkar Hetal -
-
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheera Recipe In Gujarati)
#childhoodશક્કરિયા પોતે જ ગળ્યા અને એનો શીરો સરસ ટેસ્ટ આવી જાય.. મને આજે પણ બહુ ભાવે... ઉપવાસ માં એકદમ હેલ્થી અને હળવો .. Kshama Himesh Upadhyay -
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
શક્કરિયા નો આલુ શીરો (Shakkariya Potato Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
-
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ :શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋 Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811509
ટિપ્પણીઓ