કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#FR

#FR

વધુ વાંચો

ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#FR

#FR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 થી 15 મિનિટ
બે લોકો માટે
  • 250 ગ્રામશક્કરિયા
  • 1 મોટી ચમચીશીંગદાણા
  • 2-3લીલા મરચા
  • 2 મોટી ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • લીલા કોપરાનું છીણ જરૂર મુજબ
  • સિંધવ મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ને સારી રીતે ધોઈને તેની છાલ કાઢીને કટ કરી લેવું

    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી સમારેલા લીલા મરચાં અને શીંગદાણા નાખી બે મિનિટ સાંતળી લેવું પછી તેમાં સમારેલા શક્કરિયા અને સિંધવ મીઠું નાખી સાંતળી લેવું

    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં હળદર અને લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને શક્કરિયા ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શાકને થવા દેવું

    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શાક ચડી જાય પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી શાકને સર્વિંગ બાઉલમાં લઈ લીલા કોપરાના છીણ થી ગાર્નિશ કરી સર્વ કરવું

    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી શક્કરિયા નું શાક (Farali Shakkariya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 18, 2023 13:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for શક્કરિયા

Keywords

શક્કરિયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  2. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  3. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  4. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  5. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  1. વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
  2. શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
  3. સોજીના વેજીટેબલ ઉત્તપા (Sooji Vegetable Uttapam Recipe In Gujarati)
  4. વેજીટેબલસ ઈન ટોમેટો ગ્રેવી (Vegetables In Tomato Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812114
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close