રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા ને સારી રીતે ધોઈને તેની છાલ કાઢીને કટ કરી લેવું
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી સમારેલા લીલા મરચાં અને શીંગદાણા નાખી બે મિનિટ સાંતળી લેવું પછી તેમાં સમારેલા શક્કરિયા અને સિંધવ મીઠું નાખી સાંતળી લેવું
- 3
પછી તેમાં હળદર અને લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને શક્કરિયા ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શાકને થવા દેવું
- 4
શાક ચડી જાય પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી શાકને સર્વિંગ બાઉલમાં લઈ લીલા કોપરાના છીણ થી ગાર્નિશ કરી સર્વ કરવું
Similar Recipes
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#ff1# Nonfried Farali recipe Kalpana Parmar -
શક્કરિયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
શક્કરિયા બટાકા નું ફરાળ Hetal Prajapati -
-
ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
#FR#cookpadgujrati#shivratri_special#ફરાળી_ચાટ Harsha Solanki -
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#FR#upvas#faralisukibhaji#cookpadgujarati Mamta Pandya -
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
શક્કરીયાં મોરૈયો ચીલા (Shakkariya Moraiya Chila Recipe In Gujarati)
#Maha shivratri#FR Ashlesha Vora -
શક્કરિયા બટાકા નું ફરાળી શાક (Shakkariya Bataka Farali Recipe In Gujarati)
#KS3 post-1શિવરાત્રી માં અને ઉપવાસ માં, અને અગિયારસ માં લોકો બનાવે છે, શકકરીયા હેવી હોવાથી જલ્દી ભૂખ લગતી નથી Bina Talati -
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
શક્કરિયા ની સુકી ભાજી શાક (Shakkariya Suki Bhaji Shak Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશ્યલ Shilpa Kikani 1 -
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
-
-
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
ફરાળી શાક (Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ શાક.. શક્કરિયા,બટાકા, કસાવા અને કાચા કેળા નું શાકઆજે હું આ શાક સૂકી ભાજી ના ફોર્મ માં બનાવીશ.ફરાળી શાક. Sangita Vyas -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#FR #shivratri special Hetal Siddhpura -
શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Pinal Patel -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
કંદ નું ફરાળી શાક (Kand Farali Shak Recipe In Gujarati)
#ChooseToCookમને ફરાળ માં તલ શીંગ દાણા વાળું કંદ નું ફરાળી શાક મોળા દહીં સાથે ખૂબ જ ભાવે છે એટલે આજે અગિયારસ માં બનાવ્યું છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812114
ટિપ્પણીઓ