રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)

રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા અને રતાળુ ને ધોઈને કોરું કરીને તેની છાલ કાઢીને સમારીને વરાળે બાફી લેવું
- 2
બફાઈ જાય અને ઠંડુ થઈ જાય એટલે તેને છીણી થીછીણી લેવું એટલે કે તેનો માવો બનાવી લેવો પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તપકીરનો લોટ આમચૂર પાઉડર સંચળ પાઉડર આદુ મરચાની પેસ્ટ કોથમીર નાખી મિક્સ કરી લેવું
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં વરિયાળી નો પાઉડર અથવા આખી વરીયાળી શીંગદાણા નો ભૂકો આદુ મરચાની પેસ્ટ મીઠું સંચળ પાઉડર ખાંડ અને લીંબુનો રસ કોપરાનું છીણ અને કોથમીર નાખી મિક્સ કરી લેવું આ બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરવી હવે આ મિશ્રણ કોરું હોવાથી તેમાંથી એમાં પાણી છટકાવ કરી મિશ્રણને ગોળા વડે એવું તૈયાર કરી લેવું
- 4
હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવું પછી તેમાં થી ગોળા વાળી લેવા નાના નાના હવે બહારનું જે આપણે આઉટર લેયર બનાવ્યું છે રતાળુ અને શક્કરિયા નું તેમાંથી એક લુવો લઇ તેને હથેળીથી થેપી તેની વચ્ચે બનાવેલું સ્ટફિંગ નો ગોળો મૂકી બરાબર સીલ કરી કબાબ તમારે જેવો આકાર આપવો હોય તે આપી તેને તપકીનના લોટમાં રગદોળી દેવું
- 5
પછી આ કબાબને થોડીવાર ફ્રિજમાં મૂકી દેવા અને પછી તેને ગરમ તેલમાં તળી લેવા
- 6
પછી ગરમા ગરમ કબાબને સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)




















ટિપ્પણીઓ